1. Home
  2. Tag "One Country One Election"

એક દેશ એક ચૂંટણીથી દેશની જનતાને થશે ફાયદોઃ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદજી

લખનૌઃ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક દેશ, એક ચૂંટણી યોજવાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, દેશભરમાં એકસાથે ચૂંટણી યોજવાથી ઘણી સગવડતા મળશે. આ પગલુ રાષ્ટ્રીય હિતમાં હશે. હું તમામ રાજકીય પક્ષોને આ મુદ્દે ચર્ચા કરવા અને સર્વસંમતિ પર પહોંચવા વિનંતી કરું છું. ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં મીડિયા સાથે વાત કરતા કોવિંદે વધુમાં કહ્યું […]

એક દેશ એક ચૂંટણીઃ લોકસભા-વિધાનસભાની ચૂંટણી સાથે યોજવા માટે 30 લાખ EVMની જરુર પડશે

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવા માટે ચર્ચા ચાલી રહી છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણીપંચને 30 લાખ જેટલા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમની જરુર પડશે. આ અંગેની તૈયારી માટે ચૂંટણી પંચને લગભગ દોઢ વર્ષનો સમય લાગી શકે છે. એક ઈવીએમમાં એક ક્ન્ટ્રોલ યુનિટ, ઓછામાં ઓછુ એક બેલેટ યુનિટ […]

એક દેશ એક ચૂંટણીઃ રામનાથ કોવિંદની આગેવાનીમાં કમિટીની પ્રથમ બેઠક 23મીએ મળશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની એક દેશ એક ચૂંટણીની કવાયત વચ્ચે કેન્દ્ર સરકારે ખાસ કમિટીની રચના કરી છે. તેમજ કમિટીના ચેરમેન દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને બનાવવામાં આવ્યાં છે. દરમિયાન આગામી 23મી સપ્ટેમ્બરના રોજ આ કમિટીની બેઠક મળશે. સમગ્ર દેશમાં હાલ એક દેશ એક ચૂંટણી મુદ્દે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. જે માટે કેન્દ્ર સરકારે પૂર્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code