ઇપીએફઓએ એક મહિનામાં 16.10 લાખ સભ્યો ઉમેર્યા
નવી દિલ્હીઃ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ ફેબ્રુઆરી 2025 માટે કામચલાઉ પેરોલ ડેટા જાહેર કર્યો છે. જેમાં 16.10 લાખ સભ્યોનો નેટ ઉમેરો થયો હોવાનું બહાર આવ્યું છે. વર્ષ-દર-વર્ષ વિશ્લેષણ ફેબ્રુઆરી 2024ની તુલનામાં ચોખ્ખા પગારપત્રકના ઉમેરામાં 3.99%ની વૃદ્ધિ દર્શાવે છે. જે રોજગારની તકોમાં વધારો અને કર્મચારી લાભો વિશે જાગૃતિ વધારવાનો સંકેત આપે છે, જેને ઇપીએફઓની અસરકારક […]