ઓનલાઈન નીટ પરીક્ષા માટે ટાસ્ક ફોર્સના સૂચનો પર સુપ્રીમ કોર્ટ નજર રાખશે
નવી દિલ્હી, 27 જુલાઈ 2026: સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું છે કે નીટ પરીક્ષાને ભવિષ્યમાં ઓનલાઈન (કમ્પ્યુટર આધારિત) મોડમાં યોજવા અંગે કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી નંદન નીલેકણીની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સના સૂચનો અને ભલામણોનો અભ્યાસ કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે પરંપરાગત ફિઝિકલ પરીક્ષા પદ્ધતિમાંથી ડિજિટલ કે ઓનલાઈન મોડમાં તબદીલ થતી વખતે સાયબર સુરક્ષા અને […]


