Video: અમદાવાદ-રાજકોટમાં 300થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા, પોલીસનું જંગી ઓપરેશન
અમદાવાદ, 3 જૂન 2026: ગુજરાત પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઉપર વધુ એક વખત મોટી કાર્યવાહી કરી છે. ગઈકાલે મંગળવાર રાતથી શરૂ કરેલા ઓપરેશન ડેલ્ટા અંતર્ગત રાજ્યની પોલીસે અમદાવાદ તેમજ રાજકોટમાંથી 330થી વધુ શંકાસ્પદોની અટકાયત કરી છે. સુરત અને વડોદરામાં પણ આ તત્વોની શોધખોળ ચાલુ છે. આ અંગે મળતા અહેવાલ અનુસાર, અમદાવાદ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે મોડી […]


