કેરળ સરકારે ડ્રગ નેટવર્ક સામે ‘ઓપરેશન તુફાન: ધ નાર્કો હન્ટ’ શરૂ કર્યું
નવી દિલ્હી, 04 જૂન 2026: Operation Toofan: The Narco Hunt કેરળ સરકારે ડ્રગ નેટવર્ક્સ સામે “ઓપરેશન તુફાન: ધ નાર્કો હન્ટ” શરૂ કર્યું છે. આ ઝુંબેશના ભાગ રૂપે, પોલીસને કોલેજ કેમ્પસ અને હોસ્ટેલ પર દરોડા પાડવા માટે ખાસ પરવાનગી આપવામાં આવી છે. અગાઉ, વહીવટી પરવાનગી મેળવવામાં ઘણો સમય લાગતો હતો. ડ્રગ નેટવર્ક્સ વિદ્યાર્થીઓને નિશાન બનાવી રહ્યા […]


