1. Home
  2. Tag "Oxygen Park"

અમદાવાદમાં કાલે સોમવારે મુખ્યમંત્રીના હસ્તે વધુ એક ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત કરાશે

ગાંધીનગરઃ અમદાવાદ શહેરને વધુ એક ઓક્સિજન પાર્કની આવતીકાલે સોમવારે ભેટ મળશે. આગામી 5 જૂન એટલે કે ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિત્તે મુખ્ય પ્રધાન  ભૂપેન્દ્ર પટેલના હસ્તે ત્રાગડ ખાતે ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત કરાશે. શહેર નજીક આવેલા ત્રાગડ વિસ્તારમાં  ઓક્સિજન પાર્ક 24,270 ચો. મી જેટલા વિસ્તારમાં આકાર પામશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણ પામનારા ઓક્સિજન પાર્કમાં ‘મિયાવાકી’ પદ્ધતિથી […]

અમદાવાદના પીરાણાના ડમ્પિંગ સાઈટ પર 1000 વૃક્ષો વાવીને ઓક્સિજન પાર્ક બનાવાયો

અમદાવાદઃ  શહેરમાંથી એકત્ર થતો કચરો પીરાણા ડમ્પિંગ સાઈટ પર ઠાલવવામાં આવે છે. પીરાણા ડમ્પિંગ સાઈટ પર કચરાનો મોટા ડુંગર ખડકાયા છે. અને તેના લીધે  સૌથી વધુ પ્રદુષણ શહેરમાં ફેલાય છે એવી પીરાણા ડમ્પિંગ સાઈટ પરથી શહેરને શુદ્ધ ઓક્સિજન- હવા મળે તેવું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. પીરાણા ડમ્પિંગ સાઈટમાં ખુલ્લી કરેલી 24 એકર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code