પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં વિવાદ, પૂર્વ ક્રિકેટરે કેપ્ટન મોહમ્મદ રિઝવાન ઉપર લગાવ્યો આરોપ
મોહમ્મદ રિઝવાનને પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બન્યાને માત્ર ચાર મહિના જ થયા છે. ત્યારે હવે તેની સામે આરોપો લગાવવાનું શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર બાસિત અલીએ મોટો દાવો કર્યો છે કે કેપ્ટન રિઝવાન ટીમમાં ફહીમ અશરફને સામેલ કરાતા ખુશ નથી. બાસિત અલીનું આ નિવેદન ટ્રાઇ સિરીઝ 2025 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાનની 5 […]