1. Home
  2. Tag "Palanpur Yard"

પાલનપુર યાર્ડમાં આવતા વાહનો પર રેડિયમ પટ્ટી લગાવવાની ઝૂંબેશ

પાલનપુર, 12 એપ્રિલ 2026: Campaign to put radium strips on vehicles રાજ્યમાં રાત્રિ દરમિયાન અકસ્માતોના વધુ બનાવો બનતા હોય છે. જેમાં ઘણા વાહનોની પાછળ લાઈટ ન હોવાથી પાછળ આવતા વાહનો અથડાતા હોય છે. આથી રાજ્યમાં આરટીઓ દ્વારા વાહનોની પાછળ રેડિયન પટ્ટી લગાવવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજ્યના તમામ યાર્ડમાં આવતા વાહનો પાછળ રેડિયમ […]

પાલનપુર યાર્ડમાં રાજગરાની ધૂમ આવક,પ્રતિ 20 કિલોના 1700નો ભાવ મળ્યો

પાલનપુર, 17 ફેબ્રુઆરી 2026:  બનાસકાંઠાના પાલનપુર માર્કેટ યાર્ડમાં હાલ રાજગરાના પાકની ધૂમ આવક થઈ રહી છે. ખેડૂતોને રાજગરાના 20 કિલોના રૂ.1700 સુધીના ભાવ મળી રહ્યા છે. તેથી ખેડૂતોમાં ખૂશી જોવા મળી રહી છે.  પાલનપુર માર્કેટયાર્ડ રાજગરાના વેપારનું મુખ્ય કેન્દ્ર બની ઉભરી આવ્યું છે.રાજ્યભરમાં થતી કુલ રાજગરાની આવકમાંથી અંદાજે 50 ટકા જેટલો હિસ્સો અહીંથી ખરીદી-વેચાણ થાય […]

પાલનપુર યાર્ડમાં ઘઉં, બાજરી, સહિત પાકની ધૂમ આવક, વરિયાળી ભાવ મણના 5,650 બોલાયા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લો કૃષિ ક્ષેત્રે એક સમયે પછાત ગણાતો હતો, પણ નર્મદા કેનાલ દ્વારા કેટલાક વિસ્તારોમાં સિંચાઈનો લાભ મળતા તેમજ ગત ચોમાસામાં સારા વરસાદને કારણે બોર-કૂવામાંથી સિંચાઈ માટેનું પાણી મળી રહેતા આ વખતે રવિ સીઝનમાં ખેડુતોને એકંદરે સારૂએવું કૃષિપાક ઉત્પાદન મેળવ્યું હતું. હાલ પાલનપુરના માર્કેટ યાર્ડમાં ઘઉં, બાજરી, ઈસબગુલ, એરંડા અને વરિયાળી સહિતના પાકની ધૂમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code