મોહેં-જો-દડો અને મક્કા બંને પર એકસાથે હક ન કરી શકાય
આંતરરાષ્ટ્રીય ટૂકડેગેંગને ભારતનો સણસણતો જવાબ સભ્યતાનો વારસો ભૌગોલિક સરહદોથી નહીં, પણ જીવંત પરંપરાઓથી નક્કી થાય છે રિવોઈ ન્યૂઝ, 5 જૂન 2026 – મોહેં-જો-દડો અને મક્કા બંને પર એકસાથે હક ન કરી શકાય. ઈસ્લામના કથિત વિદ્વાનો તથા દરેક બાબતોમાં ઈસ્લામનો બચાવ કરવા માટે કૂદી પડતા બિન-ઈસ્લામિક કથિત વિદ્વાનોને છેવટે સચોટ, તર્કબદ્ધ અને જડબાતોડ જવાબ આપ્યો છે. અને […]


