1. Home
  2. Tag "pedestrian killed"

ગાંધીનગરથી ઈન્દિરા બ્રિજ જતા રોડ પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું મોત

ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં ગાંધીનગરના ભાટથી ઈન્દિરા બ્રિજ તરફ જતાં રોડ પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. કોઈ અજાણ્યા વાહને રાહદારીને અડફેટે લીધો હતો, અને વાહનચાલક વાહન સાથે નાસી ગયો હતો. દરમિયાન આ રસ્તા પરથી પસાર થતાં લોકોએ રાહદારીને સારવાર સામે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત […]

પાલનપુર-ડીસા હાઈવે પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે પદયાત્રીનું મોત

પાલનપુરઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં હીટ એન્ડ રનના બનાવો પણ વધતા જાય છે. જેમાં પાલનપુર-ડીસા હાઈવે ઉપર ચંડીસર નજીક હિટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો છે. રાત્રિના સમયે  કોઈ અજાણ્યા વાહને પદયાત્રીને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતુ.. પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code