1. Home
  2. Tag "Penalty"

IT-JEE પરિણામોના ભ્રામક દાવાઓની જાહેરાત કરવા બદલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને 3 લાખનો દંડ કરાયો

નવી દિલ્હીઃ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ IIT-JEE પરીક્ષાના પરિણામ અંગે ગેરમાર્ગે દોરનારા દાવાઓની જાહેરાત કરવા બદલ IITianના પ્રશિક્ષણ કેન્દ્ર પ્રા. લિ.ને (IITPK) ₹ 3 લાખનો દંડ ફટકાર્યો છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી કોઈપણ માલ અથવા સેવાઓની ખોટી અથવા ભ્રામક જાહેરાત ન થાય તેની ખાતરી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો […]

બેંગ્લોરમાં સ્કૂટર સવારને 1.61 લાખનો દંડ, વાહનની કિંમત કરતાં પણ વધુ

બેંગલુરુ ટ્રાફિક પોલીસે એક ટુ-વ્હીલર જપ્ત કર્યું છે જે લગભગ એક વર્ષથી સતત ટ્રાફિકના નિયમોને તોડી રહ્યું હતું. આ સ્કૂટર પર કુલ 1.61 લાખનો દંડ બાકી હતો. કર્ણાટકમાં નોંધાયેલા આ યામાહા ફેસિનો સ્કૂટર સામે 311 ચલણ જારી કરવામાં આવ્યા હતા. આનો અર્થ એ થયો કે સ્કૂટર પર લાદવામાં આવેલ દંડ તેની અસલી ઓન-રોડ કિંમત કરતા […]

જાણીતી મોબાઈલ કંપનીએ ગ્રાહકને યુઝર મેન્યુઅલ નહીં આપતા ચુકવવો પડ્યો દંડ

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જ્યારે તમે નવો સ્માર્ટફોન ખરીદો છો ત્યારે ફોનની સાથે તેની એક્સેસરીઝ અને યુઝર મેન્યુઅલ તથા વોરંટી ડિટેલ પણ આપવામાં આવે છે. જો કે મોટાભાગની સ્માર્ટફોન કંપનીઓ ગ્રાહકને વપરાશકર્તા માર્ગદર્શિકા પ્રદાન કરે છે, પરંતુ બેંગલુરુના એક સ્માર્ટફોન ગ્રાહકને સ્માર્ટફોનની ખરીદી સાથે વપરાશકર્તા મેન્યુઅલ આપવામાં આવ્યું ન હતું. જેના કારણે […]

સુરતમાં સિટીબસના ડ્રાઈવરોની હડતાળ સામે મ્યુનિએ એજન્સીને 15 લાખનો દંડ ફટકાર્યો

• પોલીસે સિટીબસના ચાલકનો વરઘોડો કાઢતા ડ્રાઈવરોએ હડતાળ પાડી હતી • સિટીબસના ડ્રાઈવરોએ પોલીસ કામગીરી સામે જ વિરોધ નોંધાવ્યો હતો • સિટીબસના ડ્રાઈવરોની એકાએક હડતાળથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા સુરતઃ શહેરમાં સિટીબસના કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવરો પૂરઝડપે અને બેફામ રીતે બસ ચલાવતા હોય છે. અને અવાર-નવાર નાગરિકોની ફરિયાદો ઊઠતી હોય છે. દરમિયાન શહેરના અડાજણ વિસ્તારમાં મ્યુનિની […]

IPL 2024: RRના કેપ્ટન સંજુ સેમસનને એમ્પાયર સામે દલીલ કરવી ભારે પડી

નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલની મેચ મંગળવારે રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાનનો પરાજય થયો હતો. જો કે, મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનના કેચ આઉટને લઈને વિવાદ થયો હતો. દરમિયાન રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને અમ્પાયરો સાથે દલીલ કરવી ભારે પડી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેના પર ભારે દંડ ફટકાર્યો છે. સેમસનને […]

AIIMSમાં ધૂમ્રપાન કરવા પર થશે દંડ,તમાકુ ખાવા કે બીડી-સિગારેટ પીવા પર ભરવો પડશે દંડ

દિલ્હી :છેલ્લા કેટલાક મહિનામાં દિલ્હી AIIMS પ્રશાસન દ્વારા ઘણા નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.ત્યારે હોસ્પિટલના ડિરેક્ટરે એક નવો નિર્ણય લીધો છે. જે મુજબ હવે હોસ્પિટલ પરિસરમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ રહેશે.જો કોઈ વ્યક્તિ બીડી-સિગારેટ પીતા કે પાન તમાકુ ખાતા પકડાશે તો તેની પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.આ નિયમ દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ સહિત અન્ય […]

IT રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર પરંતુ ટેક્સ ના જમા કરાવવા પર થશે પેનલ્ટી, જાણો વિગત

સરકારે ડિસેમ્બર સુધી આઇટી રિટર્ન ભરવાની સમયમર્યાદા વધારી પરંતુ જો ટેક્સ જમા નહીં કરાય તો પેનલ્ટી લાગશે જો કે આ દંડ આવકવેરાની જવાબદારી 1 લાખથી વધુ હોય તેના પર જ લાગશે નવી દિલ્હી: સરકારે નવા લૉન્ચ કરેલા ઇન્કમટેક્સ પોર્ટલમાં અનેક તકનિકી ક્ષતિઓ સામે આવી હતી જેને કારણે કરદાતાઓએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે […]

હવે ATMમાં નાણા નહીં હોય તો બેંકને થશે દંડઃ RBIનો નિર્ણય

દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ એટીએમમાં રોકડ ખતમ થવા મામલે બેંકો ઉપર દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ વ્યવ્થા 1લી ઓક્ટોબરથી અમલમાં મુકવામાં આવશે. કેન્દ્રીય બેંકએ એટીએમમાં રોકડ ઉપલબ્ધ ના હોવાને કારણે લોકોને થતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ નિર્ણય લીધો છે. એટીએમમાં સમય ઉપર પૈસા નહીં નાખનાર સંબંધિત બેંકને રૂ. 10 હજાર સુધીનો […]

ભારત-ઈંગ્લેન્ડ ટીમઃ ધીમી ઓવર રેટ મામલે બંને ટીમોને કરાયો દંડ

દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોડર્સના મેદાનમાં ગુરુવારથી રમાનારી બીજી ટેસ્ટ પહેલા જ બંને ટીમોને મોટો ફટકો પડ્યો છે. આઈસીસીએ પ્રથમ ટેસ્ટમાં ધીમી ઓવર રેટના કારણે બંને ટીમોને દંડ ફટકાર્યો છે. બંને ટીમની ફીસમાંથી 40 ટકા રકમ કાપી લેવાશે. આ ઉપરાંત બે-બે પોઈટ પણ કાપવામાં આવશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ પદ્ધતિ હેઠળ મેચ ડ્રો થતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code