1. Home
  2. Tag "Penguin"

વાયરલ વીડિયો: પેન્ગવિનનું વજન માપવા જતા, આ શખ્સના પરસેવો નીકળી ગયો

પેન્ગવિનનો વીડિયો વાયરલ  એક વ્યક્તિને કરવું હતુ તેનું વજન વજન કરતા કરતા તો નીકળી ગયો પરસેવો વિશ્વમાં મોટાભાગના પક્ષીઓ તથા પ્રાણીઓ ચંચળ જોવા મળે છે. કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે જે સ્થિર રહી શકતા નથી. આવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોવા મળે છે કે પેન્ગવિનનું એક વ્યક્તિ વજન કરવાનો […]

અમદાવાદના સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં દક્ષિણ આફ્રિકાથી પાંચ પેંગ્વિન લવાયા

અમદાવાદ: વિદેશના દરિયાકાંઠે અને બર્ફીલા પ્રદેશોમાં જોવા મળતાં  પેંગ્વિન પક્ષી હવે સાયન્સ સિટીના એક્વાટિક ગેલેરીમાં જોવા મળશે. દક્ષિણ આફ્રિકાના દરિયાકાંઠા વિસ્તારમાં વસતાં પાંચ પેંગ્વિનને સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં પોતાનું નવું ઘર મળ્યું હતું. જેનું ઉદ્ઘાટન રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. પેંગ્વિંનોને અમદાવાદના સાયન્સ સિટીનું વાતાવરણ અનુકૂળ આવે તે માટે ખાસ કાળજી લેવામાં […]

એન્ટાર્કટિકામાં સંશોધકોને 800 વર્ષ જૂના પેંગ્વિનના મમી મળી આવ્યા

એન્ટાર્કટિકામાં સ્ટોટકોસ્ટ પાસે સંશોધકોને પેંગ્વિનની કોલોની મળી આવી અહીં ઘણા બધા પેંગ્વિન મળી આવ્યા છે પેંગ્વિનના અવશેષોનું કાર્બન ડેટિંગ થતા તે 800 થી 5000 વર્ષ જૂના જણાયા છે ટોરોન્ટો:  બરફથી આચ્છાદિત એન્ટાર્કટિકામાં ઇટાલિયન બેસ જુકેલી સ્ટેશન પાસે સ્ટડી કરતા સંશોધકોને સ્ટોટકોસ્ટ પાસે પેગ્વિન કોલોની મળી આવી હતી. તે સદીઓ જૂની છે. અહીં ઘણાં બધા પેગ્વિન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code