નિવૃત બેન્ક મેનેજરે પેન્શન હયાતી ખરાઈ માટે લીન્ક ડાઉનલોડ કરતા 10 લાખ ઉપડી ગયા
વડોદરા, 13 એપ્રિલ 2026: Retired bank manager loses Rs 10 lakh while downloading link શહેરમાં બેન્કના એક નિવૃત મેનેજર સાયબર માફિયાની ઠગાઈનો ભોગ બન્યા છે. નિવૃત બેન્ક મેનેજરને પેન્શનની હયાતી માટે ખરાઈ માટે તેના મોબાઈલ ફોન પર કોઈએ એક લીન્ક મોકલી હતી. અને લીન્ક ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું, સાયબર માફિયાએ જે લીન્ક મોકલી હતી […]


