ઈંધણના ભાવ ફરીથી વધ્યાં, પેટ્રોલના ભાવમાં રૂ. 2.60 અને ડીઝલમાં 2.80નો વધારો
નવી દિલ્હી, 25 મે 2026: મિડલ ઈસ્ટમાં ચાલતા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સપ્લાય લાઇન ખોરવાવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 104 ડોલરને પાર પહોંચી ગયું છે. આ વૈશ્વિક દબાણના કારણે ભારતમાં આજે પેટ્રોલમાં 2.60 રૂપિયા અને ડીઝલમાં 2.80 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે પણ વૈશ્વિક સ્તરે યુદ્ધ કે તણાવ થાય છે, ત્યારે […]


