અમદાવાદમાં ક્રિકેટરસિયાઓમાં અનેરો ઉત્સાહ, ઈન્ડિયન ટીમના ટીશર્ટ ખરીદવા પડાપડી
અમદાવાદઃ શહેરના ક્રિકેટરસિયાઓમાં આજે રમાનારી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચને લીધે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોએ પોતાની સોસાયટીઓ, શેરીઓ અને મહોલ્લાઓમાં સાથે બેસીને ટીવી પર રોમાંચક મેચને નિહાળવા માટેનું આયોજન કર્યુ છે. ઘણાબધા યુવાનોએ ફટાકડાની ખરીદી કરી લીધા છે. ભારતીય ટીમ વિજેતા બનતા જ ફટાકડા ફોડીને જીતની ખૂશી મનાવાશે. રવિવારે સવારથી જ […]