સુરતના રાંદેરમાં ભાજપના ઉમેદવાર અને નેતાઓને લોકોએ ધક્કા મારીને કાઢી મુક્યા
સુરત, 22 એપ્રિલ 2026: BJP candidates and leaders were pushed and thrown out by people સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાક સ્થળોએ ભાજપના ઉમેદવારોને પ્રજાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરતના રાંદેર ઝોનના ગોરાટ વિસ્તારમાં હનુમાન ભક્તોએ જય શ્રી રામના નારા સાથે ભાજપના ઉમેદવારને ધક્કા મારી કાઢી મૂકતા મામલો ગરમાયો હતો. ભાજપના ઉમેદવાર અને નેતાઓને […]


