વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણીના મુદ્દે લોકોનું આંદોલન, 10ની અટકાયત
વડોદરા, 3 જુન, 2026 : People protest over contaminated water issue શહેરના યાકુતપુરા વિસ્તારના મદાર મોહલ્લાના રહીશોએ દૂષિત પાણીની સમસ્યાથી કંટાળી આજે રસ્તા રોકો આંદોલન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક રહિશોના દૂષિત પાણીના પ્રશ્ને રસ્તા રોકો આંદોલનને લીધે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે કાર્યવાહી કરીને 10થી […]


