1. Home
  2. Tag "peshawar"

પેશાવરમાં મસ્જિદમાં હુમલા બાદ આતંકવાદીઓએ નિશાન બનાવ્યું પોલીસ સ્ટેશન

નવી દિલ્હીઃ પાકિસ્તાનની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. એક તરફ આર્થિક સંકટ અને બીજી તરફ આતંકવાદે દેશની કમર તોડી નાખી છે. પેશાવરની મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાંથી દેશ હજુ બહાર આવ્યો ન હોતો કે બીજો આતંકવાદી હુમલો થયો છે આ વખતે આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાંવાલી જિલ્લાના એક પોલીસ સ્ટેશન […]

પેશાવરની મસ્જિદમાં TTPએ આતંકવાદી ઉમર ખાલીદના મોતનો બદલો લેવા કર્યો આત્મઘાતી હુમલો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પેશાવરમાં હાઈ સિક્યોરિટી ઝોન ગણાતા મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં 90ના મોત થયાં હતા જ્યારે 60થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે મસ્જિદમાં મોટી સંખ્યામાં નમાઝ માટે લોકો એકત્ર થયાં હતા. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન એટલે કે ટીટીપીએ જવાબદારી લીધી હતી. આતંકવાદી સંગઠન ટીટીપીએ જણાવ્યું હતું કે, […]

પાકિસ્તાનના પેશાવરની મસ્જિદમાં મોટો વિસ્ફોટ,અનેક લોકો ઘાયલ

દિલ્હી:પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદ પર ફિદાયીને હુમલો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે નમાજ શરૂ થતાં જ ફિદાયીને પોતાની જાતને ઉડાવી દીધી હતી.આ હુમલામાં 70 લોકો ઘાયલ થયા છે, જેમાં ઘણાની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.આ બ્લાસ્ટ પેશાવર પોલીસ લાઇનની મસ્જિદમાં થયો હતો.વિસ્ફોટમાં મસ્જિદની એક દિવાલ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી.સ્થાનિક લોકો ઘટનાસ્થળે […]

આતંકીઓના દેશમાં જ આતંકી હુમલો -પાકિસ્તાનના પેશાવરમાં આતંકીઓ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો, ત્રણ પોલીસ કર્મીઓના મોત

પાકિસ્તાનમાં પોલીસની ટૂકડી પર હુમલો 3 પોલીસ કર્મીઓના થયા મોત દિલ્હીઃ- પાકિસ્તાન કે જે આતંકવાદ માટે જાણીતો દેશ છે વિશઅવભરમાં પાકિસ્તાનની આતંકવાદને સમર્થન આપવા મામલે નિંદા થઈ રહી છે ત્યારે પાકિસ્તાન પરણ હવે આતંકીઓનો શિકાર બનતું જઈ રહ્યું છે.પાકિસ્તાનમાં પણ આતંકીઓ હુમલાઓ કરી રહ્યા ચે એટલે કે આતંકવાદીઓના ઘરે જ આતંકવાદ ફેલાતો જોવા મળ્યો છે […]

પેશાવરમાં બનશે પાકિસ્તાનની પહેલી એકમાત્ર શીખ સ્કૂલ

ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના પાટનગર પેશાવરમાં પાકિસ્તાનની પહેલી અને એકમાત્ર શીખ સ્કૂલ બનાવવામાં આવશે. પાકિસ્તાનના અધિકારીઓ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. ખૈબર પખ્તૂનખ્વાંના પ્રાંતિય ઔફાક વિભાગે સ્કૂલ નિર્માણને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. વિભાગ દ્વારા શીખ સ્કૂલના નિર્માણ માટે પેશાવરમાં 22 લાખ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના અહેવાલમાં કહેવામાં આવ્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code