1. Home
  2. Tag "Petrol-Diesel prices today"

જનતા પર મોંધવારીનો માર – આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો 

પેટ્રોલ ડિઝલના ભાવમાં નોંધાયો વધરો સતત વધી રહ્યા છે ભાવ જનતા પર પડી રહ્યો છે મોંઘવારીનો માર દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી જદેશભરમાં પેટ્રોલના ભઆવ 100ને પાર પહોંચતા જોવા મળી રહ્યા છે, સતત કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડિઝલ બન્નેના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે, આવી સ્થિતિમાં આજે ફરી એક વખત જનતા પર મોંધવારીનો માર પડ્યો છે. […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો,જાણો ક્યા કેટલી કિંમત

ફરી પેટ્રોલ-ડીઝલના વધ્યા ભાવ પેટ્રોલની કિંમતમાં 31 થી 44 પૈસાનો વધારો ડીઝલના ભાવમાં 33 થી 37 પૈસાનો વધારો સામાન્ય માણસની આવક પર અસર દિલ્હી :પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિનપ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરી સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલના ભાવમાં 33 થી 37 પૈસાનો […]

સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,જાણો ક્યા કેટલી કિંમત

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો સતત ચોથા દિવસે વધ્યા ભાવ પેટ્રોલમાં 25 થી ૩૩ પૈસાનો વધારો   દિલ્હી:સરકારી તેલ કંપનીઓ દ્વારા સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલના ભાવમાં 29 થી 36 પૈસાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલના ભાવમાં 25 થી 33 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 102.39 રૂપિયા […]

પેટ્રોલ-ડીઝલની કિંમત ફરીવાર વધી, એક દિવસની રાહત બાદ હવે આ છે નવો ભાવ

સામાન્ય જનતાને પડી રહી છે આર્થિક ફટકાર કેટલાક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂ. ને પાર ગુજરાતમાં પણ પેટ્રોલની કિંમત સદી મારે તેવી શક્યતા અમદાવાદ: પેટ્રોલ-ડીઝલની કિમતમાં દિનપ્રતિદિન વધારો થતો જોવા મળે છે.જેથી સામાન્ય લોકો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. મંગળવારે ભાવ સ્થિર રહ્યા બાદ આજે એટલે કે બુધવારે ફરી એકવાર કિમતોમાં વધારો થયો છે.આ […]

આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા શહેરના ભાવ

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી વચ્ચે ક્રૂડ માર્કેટમાં પણ મંદી યથાવત ક્રૂડ માર્કેટમાં હજુ પણ સ્થિતિ સામાન્ય નથી થઇ તેની સીધી અસર સ્થાનિક માર્કેટમાં જોવા મળી રહી છે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે અને તેની વિપરિત અસર આંતરરાષ્ટ્રીય ક્રૂડ માર્કેટમાં પણ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ માર્કેટમાં હજુ પણ સ્થિતિ સામાન્ય નથી થઇ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code