1. Home
  2. Tag "Pharmacy Admission"

ફાર્મસીમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડ બાદ હજુ 2300 બેઠકો ખાલી, 11મીથી બીજો રાઉન્ડ શરૂ કરાશે

અમદાવાદઃ રાજયની ફાર્મસી કોલેજોમાં પ્રવશના પ્રથમ રાઉન્ડના અંતે 2300 બેઠકો ખાલી રહી છે. આ બેઠકો માટે આગામી 11મી સપ્ટેમ્બરથી પ્રવેશનો બીજો રાઉન્ડ શરૂ થશે. રાજ્યમાં ફાર્મસીની 2300 બેઠકો ખાલી હોવા છતાં કેટલીક નવી કોલેજોએ કાઉન્સિલ સમક્ષ મંજુરી માગી છે. અને કહેવાય છે. કે, 11 જેટલી નવી કોલેજોને મંજુરી અપાશે. તો બીજી 1300થી વધુ બેઠકો વધશે. […]

ફાર્મસીમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં 5013ને પ્રવેશ ફાળવાયો પણ 1800 વિદ્યાર્થીઓએ કન્ફર્મ ન કર્યો

અમદાવાદઃ રાજ્યમાં ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવાની પ્રવેશ કાર્યવાહીમાં આ વખતે વિલંબ થયો છે. ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસના આધારે પહેલા રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કર્યા બાદ ફી ભરવાની સમયમર્યાદા પૂર્ણ થતાં 1800થી વધારે બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા નથી.આમ, પ્રવેશ કન્ફર્મ ન કરાવવાના કારણે 1800 અને અગાઉ ખાલી પડેલી 86 બેઠકો માટે નવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code