અમદાવાદમાં સાબરમતી નદીમાં સ્વચ્છતા અભિયાનના નામે ભાજપ નેતાઓનું ફોટો સેશન
અમદાવાદ, 2 જુન, 2026 : Photo session of BJP leaders in the name of cleanliness campaign શહેરમાં સાબરમતી નદીમાં વાસણા બેરેજના દરવાજાનું મરામતનું કામ ચાલતું હોવાથી બેરેજના દરવાજા ખૂલ્લા કરીને નદીમાંથી પાણી ખાલી કરવામા આવ્યું છે, તેથી સાબરમતી નદી અને રિવરફ્રન્ટ વિસ્તારને સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણલક્ષી રાખવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ […]


