1. Home
  2. Tag "photo viral"

પશ્ચિમ બંગાળઃ ટીએમસીના આગેવાનની પત્નીનો એકે-47 ગન સાથેનો ફોટો વાયરલ

કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં શાસક પક્ષ ટીએમસીના પૂર્વ નેતાએ પોતાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ નીમિત્તે પત્નીને ગીફ્ટમાં એકે-47 ગન આપી હતી અને હાથમાં ગન સાથેનો પત્નીનો ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ અંગેનો વિવાદ વકરતા અંતે ટીએમસીના નેતાએ તાત્કાલિક ફોટોગ્રાફ સોશિયલ મીડિયાથી હટાવી લીધો હતો, એટલું જ નહીં પોતાનો બચાવ કરતા કહ્યું કે, પત્નીએ રમકડાંની […]

હિજાબ મુદ્દે સમર્થન કરનારી મલાલાના વેસ્ટર્ન કપડામાં ફોટો વાયરલ

નવી દિલ્હીઃ કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદમાં પાકિસ્તાની સામાજીક કાર્યકર મલાલાએ પણ પ્રતિક્રિયા આપીને મુસ્લિમ યુવતીઓના રક્ષણ માટે ભારતીય રાજનેતાઓને અપીલ કરી છે. બીજી તરફ હિજાબનું સમર્થન કરનારી મલાલાના વેસ્ટર્ન કપડામાં ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હોવાનું જાણવા મળે છે. મલાલાના વેસ્ટર્ન કપડામાં ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. જેમાં પાકિસ્તાનની સામાજીક કાર્યકર બ્લેક કલરનું […]

કોવિડ પીડિતોના આત્મવિશ્વાસમાં વધારો કરતો બાળકનો આ સંદેશ, ફોટો થયો વાયરલ

દિલ્હીઃ કોરોના મહામારીનો ભારત સામનો કરી રહ્યું છે. દરમિયાન અનેક સેવાભાવી સંસ્થા અને લોકો કોરોના પીડિતો અને તેમના પરિવારજનોની મદદ કરી રહ્યાં છે. દરમિયાન કોવિડ પીડિત દર્દીઓ માટે તૈયાર કરેલા ભોજનના ડબ્બા ઉપર નાના બાળકે લખેલો એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભોજપના ડબ્બા ઉપર ખુશ રહો લખતા બાળકનો ફોટો વાયરલ થતા લોકો તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code