અમરનાથ યાત્રાઃ તીર્થયાત્રીઓની સંખ્યા 74,696 પર પહોંચી
નવી દિલ્હીઃ અમરનાથની યાત્રા માટે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી આજરોજ સવારે 5725 શ્રદ્ધાળુઓની છઠ્ઠી ટુકડી કાશ્મીર માટે રવાના થઈ હતી. બમ બમ ભોલેના નારા લગાવતા યાત્રાળુઓ આજે સવારે 238 વાહનોના કાફલામાં જમ્મુ બેઝ કેમ્પથી રવાના થયા હતા. કાશ્મીર માટે રવાના થયેલા 5725 શ્રદ્ધાળુઓમાં 4481 પુરૂષો, 1034 મહિલાઓ, 25 બાળકો, 173 સાધુઓ અને 12 […]


