1. Home
  2. Tag "Pipavav Port"

પીપાવાવ પોર્ટ પરથી 450 કરોડની કિંમતનું 80 કિલો ડ્રગ્સ પકડાયું, ડ્રગ્સ દોરી પર લપેટાયું હતુ

અમરેલીઃ ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયા માટે આસાન બનતો જાય છે. છેલ્લા એક વર્ષમાં મુન્દ્રા, ગાંધીધામ, અમદાવાદ સહિત અનેક સ્થળોએથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. તાજેતમાં જ કંડલા બંધરેથી ડ્રગ્સ પકડાયા બાદ પીપાવાવ પોર્ટ પરથી રૂપિયા 450 કરોડની કિંમતનું 80 કિલો ડ્રગ્સ પકડાયુ છે. સૂત્રોના  જણાવ્યા મુજબ અમરેલીના પીપાવાવ પોર્ટ પર DRI, કસ્ટમ અને ATSના […]

પીપાવાવ પોર્ટ પરથી પ્રતિબંધિત ઈરાનથી લવાયેલો 3800 ટન કાર્ગો સહિત શિપ જપ્ત કરાયું

રાજુલાઃ દેશમાં બહારથી આયાત કરવામાં આવતા માલ-સામાનની ડ્યુટી બટાવવા માટે વેપારીઓ અનેક તરકીબો અપનાવતા હોય છે. તેમાં જે દેશો પર પ્રતિબંધિત હોય તેવા દેશમાંથી માલ-સામાન ભરીને અન્ય માન્ય દેશમાંથી શીપ આવ્યાનું દર્શાવીને માલ-સામાન લાવવામાં આવતો હોવાનું રેકેટ રેવન્યુ ઈન્ટેલિજન્સે પકડી પાડ્યુ હતું. ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડી.આર.આઈ.) જામનગર દ્વારા પીપાવાવ પોર્ટ ખાતે આવેલા જહાજમાં ડેકલેરેશન […]

પીપાવાવ પોર્ટમાં આવેલી ખાનગી બેંકમાં ચોરીનો પ્રયાસ: તસ્કરે હુમલો કરતા પોલીસનો ગોળીબાર

અમરેલી : રાજુલા શહેર નજીક પીપાવાવ પોર્ટમાં આવેલી એક્સિસ બેંકમાં તસ્કરએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. બેંકમાં ચોરી કરવા ઘૂસેલા શખસે હુમલાનો પ્રયાસ કરતા પોલીસે ગોળીબાર કર્યો હતો. જેમાં ધર્મપ્રિતસિંહા મેજરસિંહા નામના શખસને ઇજા થઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પીપાવાવ પોર્ટ પાસે આવેલી એક્સિસ બેંકના પાછળના ભાગેથી મધરાત્રે એક શખસ ચોરી કરવા માટે ઘૂસ્યો હતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code