1. Home
  2. Tag "piracy"

ફિલ્મ ઉદ્યોગને પાયરસીને કારણે દર વર્ષે રૂ. 20,000 કરોડ સુધીના નુકસાનનો અંદાજ

પાયરસીને કારણે ફિલ્મ ઉદ્યોગને દર વર્ષે રૂ. 20,000 કરોડ સુધીનું નુકસાન સહન કરવું પડે છે, ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રાલયે દેશમાં ફિલ્મ પાયરસીને રોકવા માટે કડક પગલાં લીધાં છે. આ વર્ષના ચોમાસુ સત્ર દરમિયાન સંસદે સિનેમેટોગ્રાફ (સુધારા) અધિનિયમ, 1952 પસાર કર્યા પછી, માહિતી અને પ્રસારણ મંત્રાલયે ચાંચિયાગીરી સામેની ફરિયાદો મેળવવા માટે નોડલ અધિકારીઓની એક સંસ્થાકીય વ્યવસ્થા સ્થાપિત કરી છે અને વચેટિયાઓને ડિજિટલ […]

ભારતીય જળસીમામાં પાકિસ્તાનની ચાંચિયાગીરીઃ 4 બોટ સાથે 24 માછીમારોનું અપહરણ

અમદાવાદઃ ગુજરાતના દરિયામાં ઘુસીને પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા અવાર-નવાર ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન ફરી એકવાર ભારતીય જળસીમામાં પાકિસ્તાની ચાંચિયાગીરીની ઘટના સામે આવી છે. દરમિયાન જખૌ જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા 4 બોટો સાથે 24 ભારતીય ખલાસીઓનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળે છે. જખૌ પાસે આંતરરાષ્ટ્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code