1. Home
  2. Tag "platform"

મથુરા રેલવે સ્ટ્રેશન ઉપર પેસેન્જર ટ્રેન પ્લેટફોર્મ ઉપર ચડી, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી

લખનૌઃ ઉત્તરપ્રદેશના મથુરામાં રેલવે સ્ટેશન ઉપર ટ્રેન દૂર્ઘટના સર્જાઈ હતી. મથુરા જંકશન ઉપર આવેલી એક ટ્રેન મુસાફરોને ઉતારવા માટે ધીમી પડી હતી. જો કે, ગણતરીની સેકન્ડમાં જ અચાનક ફરીથી ચાલુ થઈને ઈએમયુ પ્લેટફોર્મ નંબર બે ઉપર ચડી ગઈ હતી. જેથી પ્રસાવીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. જો કે, સદનસીબે મોટી દૂર્ઘટના […]

સૌથી વધુ સફળ રહેલી ફિલ્મોમાંની એક ‘કાંતારા’ હવે ઓટીટી પર રજૂ થવાની તૈયારી, જાણો ક્યારે અને ક્યાં થઇ રહી છે રિલીઝ?

  સૌથી વધુ હીટ ફિલ્મોમાં સામેલ થનારી સપ્તમી ગૌડાની ફિલ્મ ‘કાંતારા’એ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર જાણે ધૂમ મચાવી દીધી છે. અત્યાર સુધી દર્શકો આ ફિલ્મને થિયેટરમાં જઈને માણી આવ્યા છે, ત્યારે હવે ફિલ્મ દર્શકોના ઘરે આવવાની તૈયારી કરી રહી છે. હવે આ ફિલ્મને આવતાં અઠવાડિયે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવામાં આવી રહી છે. […]

કડીમાં 11,000 પક્ષીઓ સુરક્ષિત રહી શકે તેવા ચબૂતરાનું નિર્માણ કરાયું

અમદાવાદઃ રાજ્યમાં ચકલી સહિતના કેટલાક પક્ષીઓની સંખ્યા સતત ઘટી રહી છે, બીજી તરફ વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું હોવાથી પક્ષીઓને રહેવાની સમસ્યા ઉભી થઈ છે. દરમિયાન ઉત્તર ગુજરાતના કડી તાલુકાના ઘુમાસણ ગામમાં 11 હજાર પક્ષીઓ સુરક્ષિત રહી શકે તે માટે વિશાળ ચબૂતરો બનાવવામાં આવ્યો છે. આજે માનવી પોતાની સુવિધા ઉભી કરવા માટે વૃક્ષોનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code