1. Home
  2. Tag "pm modi republic day"

ક્યારેક કેસરી તો ક્યારેક ગુલાબી પાઘડી, પરેડમાં કંઈક આવો રહ્યો છે પીએમ મોદીનો લુક

ભારતના 70મા પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. 26 જાન્યુઆરી, 1950માં દેશમાં બંધારણ લાગુ થયું હતું અને ડૉ. રાજેન્દ્રપ્રસાદે તે દિવસે જ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કર્યા હતા. ત્યારથી દર વર્ષે ભારતમાં 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક પ્રજાસત્તાક દિને અલગ અંદાજમાં નજરે પડે છે. કોટ-પેન્ટ […]