PM નરેન્દ્ર મોદીનું વોશિંગ્ટનમાં ભાવભીનું સ્વાગત કરાયુ, બાઈડન સાથે બેઠક બાદ સંસદને સંબોધશે
વોશિંગ્ટનઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. આજે મોદી યુએસની પ્રથમ સ્ટેટ વિઝિટ માટે વોશિંગ્ટન પહોંચતા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. જોઇન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે ફ્લાઇટ લાઇન સેરેમની સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીના આગમન ટાણે જ યુએસ એરફોર્સે બંને દેશોના રાષ્ટ્રગીતની ધૂન વગાડી. પીએમ મોદીને યુએસ ચીફ પ્રોટોકોલ ઓફિસર રુફસ ગિફોર્ડે […]


