સીમાપાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં અનેક આતંકવાદીઓની હાજરીઃ ભારતીય આર્મી
નવી દિલ્હીઃ ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ માટે પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે, એટલું જ નહીં આતંકવાદીઓ પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરી રહ્યાં છે, હાલ પાકિસ્તાનમાં અનેક આતંવાદી તાલીમ કેમ્યમાં ત્રાસવાદીઓને તાલિમ આપવામાં આવી રહી છે. પીઓકેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ એક્ટીવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન પીઓકેમાં હાલ 160 જેટલા આતંકવાદીઓ લોન્ચપેડ સાથે હાજર હોવાનું જાણવા […]


