પાકિસ્તાને સરહદે વધાર્યા સૈનિકો, તેનાત કરી તોપો
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370ની જોગવાઈઓને હટાવીને તેને અસરહીન કર્યાબાદ પાકિસ્તાન દુનિયાભરમાં પોતાની છાતી પીટતું દેખાઈ રહ્યું છે. દરેક પ્રકારની કોશિશો અસફળ થયા બાદ હવેપાકિસ્તાન એલઓસી પર અશાંતિ ફેલાવવાની કોશિશ કરી રહ્યું છે. સૂત્રોનું માનવું છે કે પાકિસ્તાની સરકારે સીમા પર મોટી સંખ્યામાં પોતાની સેનાની તેનાતી કરી છે. આ સિવાય ઓછી રેન્જની તોપોને પણ સીમા […]


