વૈશ્વિક મંચ ઉપર પીએમ મોદી ભારતની પ્રતિષ્ઠા વધારી રહ્યાં છેઃ શરદ પવાર
મુંબઈ, 20 મે 2026: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-SP) ના વરિષ્ઠ નેતા શરદ પવારે એક જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુક્તમને પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભલે અમારી વચ્ચે રાજકીય મતભેદો હોય, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની શાખ અને પ્રતિષ્ઠાને મજબૂત કરવા માટે અવિરત કામ કરી રહ્યા છે. મુંબઈમાં આયોજિત એક […]


