1. Home
  2. Tag "post"

ભારત આ મહિનાથી એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયનનું નેતૃત્વ સંભાળશે

નવી દિલ્હીઃ ભારત આ મહિનાથી એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયન (APPU) નું નેતૃત્વ સંભાળશે. તેનું મુખ્ય મથક બેંગકોક, થાઈલેન્ડમાં છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2022 દરમિયાન બેંગકોકમાં આયોજિત 13મી APPU કોંગ્રેસ દરમિયાન યોજાયેલી સફળ ચૂંટણીઓને પગલે ડાક સેવા બોર્ડના પૂર્વ સભ્ય ડૉ. વિનય પ્રકાશ સિંઘ 4 વર્ષના કાર્યકાળ માટે માટે એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયન (એપીપીયુ) એ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં 32 […]

રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી પોસ્ટ મુકનારા ફિલ્મ ડાયરેક્ટર અવિનાશ દાસની ધરપકડ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કરોડો રૂપિયાની રોકડ સાથે ઝડપાયેલા ઝારખંડના સસ્પેન્ડ આઇએઅએસ પુજા સિંઘલનો પાંચ વર્ષ પહેલાનો ફોટો થોડા દિવસ પહેલાનો દર્શાવીની ટ્વીટર મુકનાર ફિલ્મ ડાયરેક્ટર અવિનાશ દાસની અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે અને તેમને અમદાવાદ લાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. ફિલ્મ ડાયરેક્ટર સામે અમદાવાદમાં ગુનો નોંધાયો હતો. […]

લાઉડસ્પીક મામલે રાજ ઠાકરેએ બાલા સાહેબનો વીડિયો પોસ્ટ કરી ઉદ્ધવ ઠાકરેને કર્યાં સવાલો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસેના વડા રાજ ઠાકરેએ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર દૂર કરવાની માંગણી કરી રહ્યાં છે. તબીજી તરફ સરકાર અને પોલીસ આ વિવાદને શાંત પાડવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન રાજ ઠાકરેએ શિવસેનાના સુપ્રીમો બાલા સાહેબ ઠાકરેનો લાઉડસ્પીકરને લઈને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને શિવસેના ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. pic.twitter.com/S0t3vi9X48 — […]

અભિનેતા રણદીપ હુડ્ડાએ વાઘ અને રીંછનો વિડિયો કર્યો પોસ્ટ, સોશિયલ મીડિયામાં થયો વાયરલ

મુંબઈઃ સોશિયલ મીડિયા પર પશુ-પક્ષીઓના એકથી એક ચડિયાતા વીડિયો શેયર કરવામાં આવે છે. આવા વીડિયો એટલા સુંદર હોય છે કે વારંવાર જોવાનું મન થાય. આવો જ એક વીડિયો ફિલ્મ અભિનેતા રણદીપ હુડ્ડાએ પોસ્ટ કર્યો છે. જંગલની દુનિયાનો આ સુંદર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એટલું જ નહીં લોકો તેને પસંદ કરી રહ્યાં છે અને […]

ભારતીય ક્રિકેટ ટીમના બેસ્ટમેન કેએલ રાહુલની પોસ્ટ ઉપર ફિલ્મ અભિનેત્રીએ કરી આવી કોમેન્ટ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેસ્ટમેન કે.એલ.રાહુલ એપેન્ડિક્સના ઓપરેશન પછી હવે પુરી રીતે ફીટ છે. કેએલ રાહુલ આગામી મહિને ઈંગ્લેન્ડની ધરતી ઉપર રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચને લઈને હાલ જોરદાર ટ્રેનિંગ કરી રહ્યો છે. રાહુલ ક્રિકેટના મેદાનની અંદર જેટલો હિટ છે એટલો જ મેદાનમાં બહાર ચર્ચામાં રહે છે. […]

‘વિશ્વ ટપાલ દિવસ’ – 9 ઓક્ટોબરે શા માટે ઉજવવામાં આવે છે

એક સમયમાં જ્યારે કબુતરની ચાચમાં કે પક્ષીઓ થકી એક પ્રેદશથી બીજા પ્રદેશમાં કાગળ મોકલવામાં આવતો, ત્યાર પછી પોસ્ટલ વિભાગ અને  ત્યાર પછી કુરીયર વિભાગની શરુઆત, હવે તો આજના સમયમાં આપણે ઈમેલ અને વહોટ્એપનો ઉપયોગ કરીને તમામ લેખ, વાત, સંદેશ બીજાને મોકલતા થયા છે,  પરંતુ તમે ટપાલ યુગની કલ્પના કરી છે , કે જ્યારે કોઈ ઈન્ટરનેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code