માલધારી સમાજના વિરોધ બાદ આખરે સરકાર ઝૂકી, ઢોર નિયંત્રણ બિલ સ્થગિત કરાયું
ગાંધીનગરઃ ગુજરાતના તમામ મહાનગરોમાં રખડતા ઢોરના ત્રાસ અંગે અવાર-નવાર ફરિયાદો ઊઠતી હતી. જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરે અત્યાર સુધી ઘણા લોકોના જીવ પણ લઈ લીધા છે. ત્યારે રાજ્ય સરકાર વિધાનસભામાં રખડતા પશુઓ અંગે કડક કાયદો બનાવ્યો હતો. પરંતુ આ કાયદો આવવાની સાથે રાજ્યભરના માલધારી સમાજે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. માલધારી સમાજ દ્વારા આ કાયદો પરત લેવાની […]


