સાઉથ સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ના ટિઝરે અનેક રેકોર્ડ તોડ્યા, સોશિયલ મીડિયા પર છવાયું ટિઝર
મુંબઈ – સાઉથના સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ સાલારનું તાજેતરમાં ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું એ ટિઝરે અનેક ફિલ્મના ટિઝરના રેકોર્ડ બ્રેક કર્યા છે અને તે સોશિયલ મીિયા પર છવાયું છે. ફિલ્મ આદિપુરુષની હતાશઆ બાદ આગામી ફિલ્મ ‘સાલાર’ પાસેથી દર્શકોને આશાઓ છે. રિલીઝ થયેલા આ ટીઝરમાં હાઈ વોલ્ટેજ એક્શન અને જબરદસ્ત સ્ટંટ તેમજ પ્રભાસની શક્તિશાળી ઝલક બતાવવામાં […]