1. Home
  2. Tag "prabhas"

પ્રભાસ-દીપિકાની ‘કલ્કી 289 એડી’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ

મુંબઈ:સાઉથ સ્ટાર પ્રભાસ ફિલ્મ ‘સલાર’ને લઈને ચર્ચામાં છે. તેની વાર્તાએ ચાહકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. ‘આદિપુરુષ’ ફ્લોપ થયા બાદ પ્રભાસે ફરી એકવાર ‘સલાર’ના રૂપમાં હિટ ફિલ્મ આપીને બોક્સ ઓફિસ પર તોફાન મચાવ્યું છે. તે જ સમયે હવે પ્રભાસના ચાહકો તેની આગામી પેન ઈન્ડિયા ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં પ્રથમ […]

પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ નો જલવો કાયમ,ફિલ્મે બીજા દિવસે પણ કર્યું જોરદાર કલેક્શન

મુંબઈ: પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ ફેમસ થઈ ગઈ હતી. ચાહકો આ ફિલ્મને લઈને દિવાના છે. ફિલ્મમાં શાનદાર એક્શન સીન્સ અને સ્ટાર કાસ્ટની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. રિલીઝના પહેલા દિવસે જંગી કમાણી કર્યા બાદ ‘સાલારે’ બીજા દિવસે પણ જોરદાર કમાણી કરીને ધૂમ મચાવી દીધી છે.આ દરમિયાન ચાલો જાણીએ કે શનિવારે […]

રિલીઝ પહેલા જ સાલારએ બગાડ્યો શાહરુખની ડંકીનો ખેલ

મુંબઈઃ બોક્સ ઓફિસ પર વર્ષ 2023ની સૌથી મોટી કટોકટી હવે સમાપ્ત થવા જઈ રહી છે. મોટી સ્ક્રિન પર 21 ડિસેમ્બરે શાહરુખ ખાનની ફૈમિલી-કોમેડી ડ્રામા ‘ડંકી’ રિલીઝ થશે અને 22 ડિસેમ્બરે ડાર્ક ડાયસ્ટોપિયન ડ્રામા ‘સાલાર’ થિયેટરમાં રજુ થશે. બંન્ને ફિલ્મોનો ક્રેઝ દર્શકોના માથા પર ચઢી બોલી રહ્યો છે અને એની સાથે બંન્ને ફિલ્મોની ધડાધડ એડવાંસમાં ટીકીટ […]

સાઉથની ચર્ચિત ફિલ્મ ‘સાલાર’ના ટ્રેલર રીલીઝ પેહલા જ જોવા મળી પ્રભાસના લુકની ઝલક, દર્શકોનો વધ્યો ઉત્સાહ

મુંબઈ – સાઉથ ફિલ્મના સુપર સ્ટાર ગણાતા અભિનેતા પ્રભાસ પોતાની અપકમિંગ ફિલ્મ સાલાર ને લઈને ફરી ચર્ચામાં છે ત્યારે દર્શકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ તે પેહલા જ અભિનેતાનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે . નવી દિલ્હી: ચાહકો KGF ડિરેક્ટર પ્રશાંત નીલની સાલારની આતુરતાથી રાહ જોઈ […]

પ્રભાસે દિવાળી પર ચાહકોને આપી સરપ્રાઈઝ,આ દિવસે રિલીઝ થશે સાલારનું ટ્રેલર

મુંબઈ: KGF દિગ્દર્શક પ્રશાંત નીલ તેમની આગામી ફિલ્મ ‘સાલારઃ પાર્ટ 1-સીઝફાયર’ની રિલીઝ માટે તૈયારી કરી રહ્યા છે. નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ‘સાલાર’ ટ્રેલરની સત્તાવાર રિલીઝ તારીખની જાહેરાત કરી છે. પ્રભાસની આ ફિલ્મ ઘણા સમયથી લોકોમાં લોકપ્રિય છે. ‘બાહુબલી’ એક્ટર પ્રભાસે દિવાળીના અવસર પર તેના ચાહકોને સરપ્રાઈઝ આપી છે. પ્રભાસે સવારે 10 વાગ્યે તેની આગામી ફિલ્મ […]

સાઉથ સુપરસ્ટાર પ્રભાસનો આજે જન્મદિવસ, જાણો તેમના રિલ અને રિયલ સફરની કેટલીક વાતો

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝના સુપર  સ્ટાર પ્રભાસ અને બાહુબલીથી નવી ઓળખ મેળવનાર અભિનેતાનો આજે 44 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પ્રભાસનો જન્મ 23 ઓક્ટોબર 1979ના રોજ ચેન્નાઈમાં થયો હતો.તેમનું પૂરું નામ ઉપ્પલાપતિ વેંકટા સૂર્યનારાયણ પ્રભાસ રાજુ છે. તેમના પિતા ફિલ્મ નિર્માતા ઉપ્પલાપતિ વેંકટા સૂર્યનારાયણ રાજુ અને માતા શિવા કુમારી હતી.  હૈદરાબાદની નાલંદા કોલેજમાંથી 12મા સુધીનો અભ્યાસ […]

હરિ હરની પાવન ભૂમિ પ્રભાસમાં વિષ્ણુ પુરાણ કથાનો પ્રારંભ, સોમનાથ મંદિરેથી પોથી યાત્રા નિકળી

વેરાવળઃ  આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અધિક માસ ચાલી રહ્યો છે, અગિયારસના પવિત્ર દિવસે સોમનાથ ખાતે વિષ્ણુ પુરાણ કથાનો પ્રારંભ થયો છે, આ કથા વક્તા ભાવિનભાઇ રાવલના વ્યાસાસને તા.12 થી 16 ઓગસ્ટ દરમિયાન સોમનાથ ખાતે યોજાશે. પ્રભાસ હરિ હર ની પાવન ભૂમિ છે, જ્યાથી ભગવાન શ્રી કૃષ્ણએ વૈકુઠનુ મહાપ્રયાણ કરેલ, સાથે જ પૃથ્વી પર ભગવાન […]

ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’માંથી પ્રભાસનો ફર્સ્ટ લૂક થયો રિલીઝ,અહીં જાણો લોકોએ શું કરી કોમેન્ટ

મુંબઈ :સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. અભિનેતાની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. હાલમાં જ અભિનેતાની ‘રામાયણ’ રિલીઝ થઈ હતી, જેને લઈને ઘણો હોબાળો થયો હતો. હવે પ્રભાસની ‘પ્રોજેક્ટ કે’ રિલીઝ થવાની છે અને આવી સ્થિતિમાં મેકર્સે આ ફિલ્મમાંથી પ્રભાસનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો છે. લોકોને એક્ટરનો આ લુક બિલકુલ પસંદ […]

સાઉથ સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ના ટિઝરે અનેક રેકોર્ડ તોડ્યા, સોશિયલ મીડિયા પર છવાયું ટિઝર

  મુંબઈ – સાઉથના સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ સાલારનું તાજેતરમાં ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું એ ટિઝરે અનેક ફિલ્મના ટિઝરના રેકોર્ડ બ્રેક કર્યા છે અને તે સોશિયલ મીિયા પર છવાયું છે. ફિલ્મ આદિપુરુષની હતાશઆ બાદ આગામી ફિલ્મ ‘સાલાર’ પાસેથી દર્શકોને આશાઓ છે. રિલીઝ થયેલા આ ટીઝરમાં હાઈ વોલ્ટેજ એક્શન અને જબરદસ્ત સ્ટંટ તેમજ પ્રભાસની શક્તિશાળી ઝલક બતાવવામાં […]

સાઉથ સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ પ્રભાસની ફિલ્મ સાલારનું ટિઝર આઉટ

મુંબઈઃ- તાજેતરમાં સાઉથ સુપર સ્ટારની ફિલ્મ આદિપુરુષ રિલીઝ થઈ હતી ત્યારે આ ફિલ્મના સુપર સ્ટાર પ્રભાસની બીજી અપકમિંગ ફિલ્મ સાલારનું ટિઝર આજરોજ સવારે રિલીઝ કરવામાં આવ્યું છે જેણે દર્શકોની ફિલ્મ જોવાનો ઉત્સાહ વઘાર્યો છે. જો કે દર્શકોને આદિપુરુષ પાસેથી જે આશાઓ હતી તે મળી નથી ત્યારે હવે આ  આગામી ફિલ્મ ‘સાલાર’ પાસેથી દર્શકોને આશાઓ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code