1. Home
  2. ગુજરાતી
  3. સાઉથની ચર્ચિત ફિલ્મ ‘સાલાર’ના ટ્રેલર રીલીઝ પેહલા જ જોવા મળી પ્રભાસના લુકની ઝલક, દર્શકોનો વધ્યો ઉત્સાહ
સાઉથની ચર્ચિત ફિલ્મ ‘સાલાર’ના ટ્રેલર રીલીઝ પેહલા જ  જોવા મળી પ્રભાસના  લુકની ઝલક, દર્શકોનો વધ્યો ઉત્સાહ

સાઉથની ચર્ચિત ફિલ્મ ‘સાલાર’ના ટ્રેલર રીલીઝ પેહલા જ જોવા મળી પ્રભાસના લુકની ઝલક, દર્શકોનો વધ્યો ઉત્સાહ

0
Social Share
મુંબઈ – સાઉથ ફિલ્મના સુપર સ્ટાર ગણાતા અભિનેતા પ્રભાસ પોતાની અપકમિંગ ફિલ્મ સાલાર ને લઈને ફરી ચર્ચામાં છે ત્યારે દર્શકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ તે પેહલા જ અભિનેતાનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે .
નવી દિલ્હી: ચાહકો KGF ડિરેક્ટર પ્રશાંત નીલની સાલારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેમાં પ્રભાસ, મીનાક્ષી ચૌધરી, પૃથ્વીરાજ સુકુમારન અને શ્રુતિ હાસન મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
પ્રભાસ નો ફર્સ્ટ લુક વંશી શેખર નામના એક્સ એકાઉન્ટ ર શેર કરવામાં આવ્યો  છે, જેમાં પ્રભાસ બ્લેક ટીશર્ટમાં જોવા મળી રહ્યો છે. તેનો દમદાર લુક જોઈને ચાહકો એવું પણ કહી રહ્યા છે કે તે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડશે.

રણબીર કપૂરની એનિમલ અને વિકી કૌશલની એનિમલની ધૂમધામ વચ્ચે સાલાર પાર્ટ 1 સીઝફાયરનું ટ્રેલર 1 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહ્યું છે, જેને લઈને ચાહકોમાં ઘણી ચર્ચા થઈ રહી છે. દરમિયાન, સાલારમાંથી પ્રભાસના લૂકનો પહેલો ફોટો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોતાં દર્શકો એ આ ફિલ્મ સુપર હિટ રહવાની આશાઓ વ્યક્ત કરી છે ,
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code