1. Home
  2. Tag "salaar"

સાલરે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,ચાર દિવસમાં કરી આટલા કરોડની કમાણી

મુંબઈ:દક્ષિણના રાજ્યની ફિલ્મ ‘સાલરઃ પાર્ટ 1-સીઝફાયર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દરરોજ ફિલ્મ શાનદાર બિઝનેસ સાથે આગળ વધી રહી છે. ‘સાલાર’ જે ઝડપે કમાણી કરી રહી છે તે જોતા એમ કહેવું ખોટું નહીં હોય કે ફિલ્મને 500 કરોડના ક્લબમાં પહોંચવામાં વધુ સમય નહીં લાગે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ‘સાલાર’ પેન ઈન્ડિયા લેવલ પર […]

રવિવારના દિવસે ડંકીએ કરી બમ્પર કમાણી,સાલારે 200 કરોડનો આંકડો કર્યો પાર

મુંબઈ:ભારતીય બોક્સ ઓફિસ આ મહિને એટલે કે ડિસેમ્બરમાં જંગી કમાણી કરી રહી છે. એનિમલ પછી સાલાર અને ડંકી ટિકિટ બારીઓ પર ધમાલ મચાવી રહી છે. આ બંને ફિલ્મો જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો સિનેમાઘરો તરફ વળ્યા છે. તે જ સમયે, એક્વામેન એન્ડ ધ લોસ્ટ કિંગડમ પણ ગયા અઠવાડિયે ભારતમાં રિલીઝ થઈ છે, જો કે, દર્શકોએ […]

સાલારે પહેલા દિવસે કરી જોરદાર કમાણી,ડંકી સહિત અન્ય ફિલ્મોની થઈ આવી હાલત

મુંબઈ: વર્ષ 2023 ના છેલ્લા મહિનામાં બોક્સ ઓફિસ પર ઘણી ઉત્તેજના છે. ડિસેમ્બરમાં અત્યાર સુધી ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ છે જે શાનદાર કલેક્શન કરી રહી છે. બહુપ્રતિક્ષિત ફિલ્મ સાલારે ટિકિટ બારી પર ધૂમ મચાવી છે. તે જ સમયે શાહરૂખ ખાનની ડંકી પણ થિયેટરોમાં હિટ થઈ છે. આ સિવાય એક્વામેન 2, સૈમ બહાદુર અને એનિમલ […]

સાઉથની ચર્ચિત ફિલ્મ ‘સાલાર’ના ટ્રેલર રીલીઝ પેહલા જ જોવા મળી પ્રભાસના લુકની ઝલક, દર્શકોનો વધ્યો ઉત્સાહ

મુંબઈ – સાઉથ ફિલ્મના સુપર સ્ટાર ગણાતા અભિનેતા પ્રભાસ પોતાની અપકમિંગ ફિલ્મ સાલાર ને લઈને ફરી ચર્ચામાં છે ત્યારે દર્શકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ તે પેહલા જ અભિનેતાનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે . નવી દિલ્હી: ચાહકો KGF ડિરેક્ટર પ્રશાંત નીલની સાલારની આતુરતાથી રાહ જોઈ […]

સાઉથની ફિલ્મ ‘સાલાર’ એ રિલિઝ પહલા જ કરોડોની કરી કમાણી , અમેરિકામાં ધૂમ વેચાઈ ટિકિટ

મુંબઈ –   આ મહિનામાં અનેક સુપરહિટ ફિલ્મો આવી રહી છે ત્યારે અનેક ફિલ્મ નું બૂકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે  શરૂઆતના દિવસોમાં ‘એનિમલ’ અને ‘સામ બહાદુર’ જેવી ફિલ્મો રિલીઝ થશે, જ્યારે વર્ષના અંતમાં ‘ડિંકી’ અને ‘સાલાર’ વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર થશે. જો સાલારના એડવાન્સ બુકિંગની વાત કરવામાં આવે તો શાનદાર ટિકિટ વેચાઈ રાગી હોવાનું સામે […]

પ્રભાસે દિવાળી પર ચાહકોને આપી સરપ્રાઈઝ,આ દિવસે રિલીઝ થશે સાલારનું ટ્રેલર

મુંબઈ: KGF દિગ્દર્શક પ્રશાંત નીલ તેમની આગામી ફિલ્મ ‘સાલારઃ પાર્ટ 1-સીઝફાયર’ની રિલીઝ માટે તૈયારી કરી રહ્યા છે. નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ‘સાલાર’ ટ્રેલરની સત્તાવાર રિલીઝ તારીખની જાહેરાત કરી છે. પ્રભાસની આ ફિલ્મ ઘણા સમયથી લોકોમાં લોકપ્રિય છે. ‘બાહુબલી’ એક્ટર પ્રભાસે દિવાળીના અવસર પર તેના ચાહકોને સરપ્રાઈઝ આપી છે. પ્રભાસે સવારે 10 વાગ્યે તેની આગામી ફિલ્મ […]

સાઉથ સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ પ્રભાસની ફિલ્મ સાલારનું ટિઝર આઉટ

મુંબઈઃ- તાજેતરમાં સાઉથ સુપર સ્ટારની ફિલ્મ આદિપુરુષ રિલીઝ થઈ હતી ત્યારે આ ફિલ્મના સુપર સ્ટાર પ્રભાસની બીજી અપકમિંગ ફિલ્મ સાલારનું ટિઝર આજરોજ સવારે રિલીઝ કરવામાં આવ્યું છે જેણે દર્શકોની ફિલ્મ જોવાનો ઉત્સાહ વઘાર્યો છે. જો કે દર્શકોને આદિપુરુષ પાસેથી જે આશાઓ હતી તે મળી નથી ત્યારે હવે આ  આગામી ફિલ્મ ‘સાલાર’ પાસેથી દર્શકોને આશાઓ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code