અધ્યાપકોના વર્ષોથી પડતર પ્રશ્નો ન ઉકેલાતા મહામંડળ દ્વારા CMને રજુઆત
અમદાવાદ, 24 જુન 2026 : Pending demands of teachers રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો અને યુનિવર્સિટીઓમાં ફરજ બજાવતા અધ્યાપકોના વર્ષોથી પડતર પ્રશ્નો ઉકેલાતા નથી. આથી ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રીને સ્મૃતિપત્ર પાઠવીને રજુઆત કરી છે. મહામંડળે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે પૂર્ણ કક્ષાની બેઠક યોજી પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવાની માગ પણ કરી […]


