1. Home
  2. Tag "President Biden"

પીએમ મોદીએ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ બાઈડેન સાથે ડિનર કર્યું,આ વસ્તુઓ આપી ભેટમાં

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. પીએમ બુધવારે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. અહીં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને મળ્યા હતા. આ દરમિયાન અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેન પણ હાજર હતી. પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ડિનરમાં હાજરી આપી હતી. રાત્રિભોજનમાં બાજરી અને રાષ્ટ્રપતિ બાઈડેનની મનપસંદ વાનગીઓ પણ સામેલ હતી. વ્હાઇટ હાઉસે જણાવ્યું […]

રાષ્ટ્રપતિ બાઈડેનને મોટો ઝટકો,કરચોરીના કેસમાં પુત્ર હન્ટરની થઈ શકે છે ધરપકડ

દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેનને ટેક્સના કેસમાં જેલમાં જવું પડી શકે છે. હન્ટર પર કરચોરી અને ગેરકાયદેસર હથિયાર રાખવાનો આરોપ છે. ડેલાવેયર કોર્ટ સમક્ષ કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ બાઈડેનના પુત્ર હન્ટરએ કરચોરી અને ગેરકાયદેસર બંદૂક રાખવાનો સ્વીકાર કર્યો છે. એવા આક્ષેપો છે કે હન્ટર બાઈડેને ઈરાદાપૂર્વક આવકવેરો ચૂકવ્યો ન હતો. […]

અમેરિકા : આઝાદીની 246મી વર્ષગાંઠ નિમિતે PM મોદીએ રાષ્ટ્રપતિ બાઈડેન અને અમેરિકન લોકોને અભિનંદન આપ્યા

અમેરિકા આઝાદીની 246મી વર્ષગાંઠની કરી રહ્યું છે ઉજવણી PM મોદીએ આપ્યા અભિનંદન રાષ્ટ્રપતિ બાઈડેન અને અમેરિકન લોકોને પાઠવ્યા અભિનંદન દિલ્હી:અમેરિકા તેના સ્વતંત્રતા દિવસની 246મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે.આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને અમેરિકન લોકોને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે, ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ […]

ટેકસાસની સ્કૂલમાં થયેલા ગોળીબાર અંગે રાષ્ટ્રપતિ બાઈડેનએ દુઃખ વ્યક્ત કર્યું, ગન કલ્ચર અંગે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ અમેરિકાના ટેક્સાસની એક પ્રાથમિક શાળામાં માસૂમ બાળકો પર અંધાધૂંધ ગોળીબારની ઘટનાએ અમેરિકાને હચમચાવી નાખ્યું છે. 18 વર્ષના હુમલાખોરે સ્કૂલમાં ઘુસીને ગોળીબાર કરીને 18 બાળકો સહિત 21 લોકોની હત્યા કરી હતી. આ ઘટના અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ કહ્યું કે, આવી ઘટનાઓ અટકાવવા માટે પગલા લેવાનો સમય આવી ગયો […]

રાષ્ટ્રપતિ બાઇડનએ ભારતને 75 માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી

75 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી રાષ્ટ્રપતિ બાઇડનએ આપી શુભેચ્છા ભારતને પાઠવી શુભકામના દિલ્હી : આજે ભારત 75 માં સ્વતંત્રતા દિવસની વર્ષગાંઠ ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યું છે.આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને નિવેદન જારી કરી ભારતને 15 ઓગસ્ટની શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે, ભારતે મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના માર્ગને અનુસરીને આઝાદી તરફની લાંબી સફર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code