1. Home
  2. Tag "President of Ukraine"

PM મોદી અને પુતિન વચ્ચે વાતચીત થઈ, યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે સીધો સંવાદ કરવા PM મોદીની અપીલ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે સતત 11 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. મોટાભાગના દેશોએ રશિયાની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કર્યો છે. જો કે, ભારત આ મામલે ટટસ્થ રહ્યું છે અને વાતચીતથી સમસ્યાનો ઉલેક લાવવા માટે પહેલાથી અપીલ કરી રહ્યું છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કી સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. ત્યાર બાદ […]

યુક્રેનના રાષ્ટ્રપતિએ યુદ્ધ માટે જવાબદારોને સજા અપાવવાની પ્રતિજ્ઞા લીધી

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 12મો દિવસ છે. યુક્રેન પર રશિયન સૈન્ય હુમલા ચાલુ છે. આના કારણે યુક્રેનના ઘણા શહેરો બરબાદ થઈ ગયા છે. યુએનએ દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં 15 લાખ લોકો યુક્રેન છોડીને અન્ય દેશોમાં શરણ લઈ ચૂક્યા છે. આ યુદ્ધમાં સૈનિકો, મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકોએ જીવ […]

રશિયન સૈન્ય કાર્યવાહી વચ્ચે પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે કરી ટેલિફોનિક વાત

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કરેલી સૈન્ય કાર્યવાહીનો આજે 11મો દિવસ છે. આજે પણ રશિયા દ્વારા યુક્રેનના વિવિધ વિસ્તારમાં બોમ્બ મારો કરવામાં આવ્યો હતો. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાત કરી હતી. તેમજ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે. પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વચ્ચે યુક્રેનની વર્તમાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code