પ્રિયંકા ચોપરાએ છેલ્લા 3 વર્ષથી બૉલિવૂડની ફિલ્મો નથી કરી ,પ્રિયંકાએ જણાવ્યું તેનું કારણ
બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ત્રણ વર્ષથી બૉલિવૂડની હીન્દી ફિલ્મોમાં કામ ન કરવાનું કારણ જાહેર કર્યું છે,પ્રિયંકા છેલ્લે વર્ષ 2016માં “જય ગંગાજલ” ફિલ્મમાં જોવા મળી હતી ત્યાર બાદ તે એક પણ હિન્દી ફિલ્મમાં જોવા મળી નથી,ત્યાર પછી હવે તે ‘ધ સ્કઈ ઈઝ પિંક’માં જોવા મળશે, ફિલ્મની કહાની સ્વર્ગીય લેખિકા અને મોટીવેશનલ સ્પીકર આયશા ચૌઘરીના જીવન પર […]