ભારતઃ કોલસાના ઉત્પાદનમાં 16.39 ટકાનો વધારો, 608 મેટ્રીકટન ઉત્પાદન
નવી દિલ્હીઃ ભારતના કોલસાના ઉત્પાદને એપ્રિલ-ડિસેમ્બર 2022 દરમિયાન 16.39 ટકાની પ્રભાવશાળી વૃદ્ધિ નોંધાવી છે જે 607.97 MT સુધી પહોંચી છે. નાણાકીય વર્ષ 2020ના સમાન સમયગાળા દરમિયાન કોલસાનું ઉત્પાદન 522.34 મેટ્રિક ટન હતું. કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) એ FY22 ના સમાન સમયગાળા દરમિયાન 413.63 MT કોલસા ઉત્પાદનની સામે FY2023 ના ડિસેમ્બર સુધીમાં 79.05 MT કોલસાનું ઉત્પાદન […]