અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ બાકી, ગીતા-ગૌરી અને મંગલમ્ સિનેમા સહિત 17 મિલકતોની હરાજી કરાશે
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા કરદાતાઓ સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકો એવા છે. કે, વારંવાર રિમાન્ડ અને નોટિસો આપવા છતાં પ્રોપર્ટી ટેક્સ ભરતા નથી. શહેરમાં ગીતા-ગૌરી સિનેમા, મંગલમ સિનેમા, તક્ષશિલા હોટલ, જીવનધારા હોસ્પિટલનો લાખો રૂપિયાનો મિલકત વેરો બાકી હોઈ 7 દિવસમાં ટેક્સ ભરવા માટે નોટિસ અપાઈ છે. જો […]