1. Home
  2. Tag "pubg"

વિશ્વભરમાં આ મોબાઈલ ગેમ એ ઓક્ટોબરમાં સૌથી વધુ કમાણી કરી,જાણો સંપૂર્ણ વિગતો

વિશ્વભરમાં મોબાઈલ ગેમ એ કરી કમાણી   ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ કરી કમાણી જાણો સંપૂર્ણ વિગતો Tencent’s Honor of Kings ઑક્ટોબર 2021 માટે વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરતી મોબાઈલ ગેમ તરીકે ઉભરી આવી છે, જેમાં પ્લેયર એક્સપેંસ 329 મિલિયન ડોલર છે. આ ઓક્ટોબર 2020 થી 46.2 ટકાની વૃદ્ધિ તરફ દોરી જાય છે. ઓનર ઓફ કિંગ્સની […]

PUBGના ચાહકો માટે ખુશખબર, નવા અવતાર સાથે ભારતમાં લૉન્ચ થઇ PUBG

PUBGના દિવાના માટે ખુશખબર PUBG: New State વિશ્વભરમાં થઇ લૉન્ચ PUBG: New Stateને ડાઉનલોડ કરીને રમવા માટે ફોનનું Android 6.0 Marshmallow અથવા તેની ઉપરના OS વર્ઝન પર ચાલવું જરૂરી નવી દિલ્હી: અગાઉ સરકારે PUBG પર લગાડેલા પ્રતિબંધ બાદ હવે PUBGના દિવાના માટે ખુશખબર છે. હવે નવા અવતાર સાથે PUBG લોન્ચ થઇ ચૂકી છે. PUBG: New […]

તો શું હવે PUBG ગેમ લૉન્ચ નહીં થાય? CAITએ ગેમનો કર્યો વિરોધ, સરકારને આ મામલે લખ્યો પત્ર

PUBG ગેમના ફરીથી લૉન્ચ પહેલા થયો વિવાદ CAITએ તેને લાખો ભારતીયોની પ્રાઇવસી માટે ખતરારૂપ ગણાવી CAITએ સરકાર અને ગૂગલ ઇન્ડિયાને પત્ર લખી ગેમ લોન્ચિંગ અટકાવવા કરી અપીલ નવી દિલ્હી: ગત વર્ષે ભારત-ચીન વચ્ચે થયેલા સરહદ વિવાદ બાદ ભારતે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઇને PUBG મોબાઇલ ગેમ પર બેન મૂક્યો હતો. જો કે હવે PUBG મોબાઇલ ગેમનું […]

શું ભારતમાં ફરીથી થશે PUBGની એન્ટ્રી ?  આ માટે કંપની કરી રહી છે તૈયારીઓ

પબ્જીની ભારતમાં થઈ શકે છે એન્ટ્રી કંપની આ માટે તેની વ્યૂહરચના ઘડી રહી છે દિલ્હી – ભારત અને ચીન વચ્ચે સર્જાયેલા તણાવ બાદ પબ્જીને ભારતમાં બેન કરવામાં આવી હતી, જો કે ત્યાર પછી પબ્જીના ફરીથી શરુ થવાને લઈને અનેક અફવાઓ જોરશોરમાં ફેલાઈ હતી. જો કે કંપનીએ તે વાતની ક્યારેય પુષ્ટિ કરી નથી કે તેઓ પબ્જીને […]

હવે ‘પબ્જી કોર્પોરેશન’ ચીનની કંપની ‘ટેન્સન્ટ’ સાથેના સંબંધો તોડશે – ભારતમાં પરત ફરવાની શક્યતાઓ

પબ્જીની ભારતમાં થઈ શકે  છે વાપસી પબ્જી કોર્પોરેશન ચીનની ટેન્સન્ટ ગેમ સાથેના સંબંધો તોડશે ભારત અને ચીનમાં  ટેન્સન્ટ ગેમ્સ પબ્જી મોબાઈલ અને પબ્જી મોબાઈલ લાઈનું સંચાલન કરે છે આ સમગ્ર બાબતની જાણકારી આ કંપનીએ પોતાની વેબસાઈટ પર આપી   પબ્જી ગેમ ડેવલપ કરનારી કંપની પબ્જી કોર્પોરેશન એચીનની ટેન્સન્ટ ગેમ સાથેના સંબંધોનો અંત લાવવાનો નિર્ણય લીધો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code