અરવિંદ કેજરીવાલે જનતાના પૈસા ખાઈને 7 સ્ટાર રિસોર્ટ બનાવ્યોઃ ભાજપા
નવી દિલ્હીઃ દિલ્હી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર નિશાન સાધ્યું. તેમના કહેવા પ્રમાણે, પૂર્વ સીએમએ તેમના નિવાસસ્થાનને સેવન સ્ટાર રિસોર્ટમાં ફેરવી દીધું. બીજેપી નેતા વીરેન્દ્ર સચદેવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર અરવિંદ કેજરીવાલના પૂર્વ નિવાસસ્થાનનો એક વીડિયો શેર કર્યો છે. […]