1. Home
  2. Tag "Quad summit"

પીએમ મોદી આજે જાપાનના હિરોશિમામાં યોજાનાર ક્વાડ સમિટમાં લેશે ભાગ

પીએમ મોદી જાપાનની  મુલાકાતે આજેનાહિરોશિમામાં યોજાનાર ક્વાડ સમિટમાં લેશે ભાગ દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ હિરોશિમામાં જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વેપાર, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-જાપાનની મિત્રતા વધારવાના માર્ગો પર ચર્ચા કરી. ત્યારે આજરોજ હવે પીએમ મોદી જાપાનના હિરોશિમામાં યોજાનાર ક્નેવાડની બેઠકનો પણ ભાગ બનશે. આજરોજ […]

ક્વાડ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચીનને સ્પષ્ટ સંદેશઃ પોઝિટિવ તાકાત છે આ સંગઠન

ટોક્યોઃ જાપાનની રાજધાની ટોક્યોમાં આયોજિત ક્વાડ દેશોની શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને કડક સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ક્વાડ સારી તાકાત માટે બનાવવામાં આવેલુ સંગઠન છે અને તે હિંદ પ્રશાંત ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવી છે. તેમણે કહ્યું કે લોકતાંત્રિક દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ લોકતાંત્રિક દેશોને નવી ઉર્જા આપશે. તેમણે કહ્યું કે ખૂબ […]

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન 24 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસમાં યોજાનારી પ્રથમ ક્વાડ દેશોના સમિટનું આયોજન કરશે

પ્રથમ ક્વાડ દેશોના સમિટનું થશે આયોજન પીએમ મોદી ક્વાડ સમિટમાં આપી શકે છે હાજરી સ્કોટ મોરિસન-યોશિહિદે સુગાનું સ્વાગત કરશે બાઇડેન દિલ્હી:અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન 24 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસમાં યોજાનારી પ્રથમ ક્વાડ દેશોના સમિટનું આયોજન કરશે. વ્હાઇટ હાઉસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ બાઇડેન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન, જાપાનના પીએમ […]

PM મોદી 2 વર્ષ બાદ અમેરિકાના પ્રવાસે, ક્વાડ દેશોના સંમેલનમાં પણ હાજરી આપશે

2 વર્ષ બાદ પીએમ મોદી અમેરિકાની મુલાકાત પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન સાથે કરશે મુલાકાત તે ઉપરાંત 24 સપ્ટેમ્બરે ક્વાડ દેશોના સંમેલનમાં હાજરી આપશે નવી દિલ્હી: 2 વર્ષ બાદ પીએમ મોદી ફરી એક વખત અમેરિકાના પ્રવાસ પર જઇ રહ્યા છે. USની મુલાકાત દરમિયાન તેઓ અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે વોશિંગ્ટન ડિસીમાં પ્રથમ મુલાકાત કરશે. પીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code