1. Home
  2. Tag "rain alart"

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી – હવામાન વિભાગ દ્રારા રેડ અને ઓરેન્જ એલર્ટ જારી

દિલ્હીઃ- દેશભરમાં બરાબર ચોમાસું બેસી ગયું છે અનેક રાજ્યો ભારેથી અતિભારે વરસાદનો સામનો કરી રહ્યા છે આવી સ્થિતિમાં કેટલાક રાજ્યોમાં પુરની સ્થિતિ પણ જોવા મળી રહી છે,તો અનેક રાજ્ય.ોની નદીઓ બન્ને કાઠેં વહેતી થતા નદીઓના જળ આસપાસના વિસ્તારમાં ઘુસ્યા છે જેને લઈને કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં દરકાવ થયા છે. જો મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા […]

બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાને લઈને એલર્ટ જારી, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

દિલ્હીઃ- દેશભરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.તો કેટલાક વિસ્તારોમાં વરસાદનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં બંગાળની ખાડીમાં ચક્રવાતને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે જેના કારણે અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો દેશના પહાડી રાજ્યો હાલ કપરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે બંગાળની ખઆડીમાં પ્રવર્તતા […]

ઉત્તરભારત સહીત કેટલાક રાજ્યોમાં મેઘ તાંડવ, અનેક જગ્યાએ ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ

  દિલ્હીઃ- દેશભરમાં વરસાદે માજા મૂકી છે દેશના 8 રાજ્યોમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે જેના કારણે જનજીવન મુશ્કેલ બન્યું છે સાથે જ પુરની સ્થિતિ સર્જાય છે,ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસે પ્રધાનમંત્રી નરનેદ્ર મોદીએ દરેક રાજ્યના અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે જો ઉતત્રભારતની વાત કરીએ તો મુશળધાર વરસાદ અને પૂરના કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code