રાસ લાફાન અકસ્માતમાં ભારતીય નાગરિકોના મોત પર કતરના અમીર શેખે વ્યક્ત કર્યો શોક
નવી દિલ્હી, 26 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે ટેલિફોન પર વાતચીત કરી છે. કતારના અમીરે રવિવારે કતારના રાસ લાફાન શહેરમાં થયેલા અકસ્માતમાં ભારતીય નાગરિકોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા બદલ કતારના […]


