1. Home
  2. Tag "ravishankar prasad"

એ. રાજાના ‘રામ અમારા દુશ્મન’વાળા નિવેદન પર ભડક્યું ભાજપ, રવિશંકરે પુછયું- રાહુલ ગાંધી જય મહાદેવ કહેશે કે નહીં?

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના પટનાસાહિબથી લોકસભાના સાંસદ રવિશંકર પ્રસાદે એ. રાજાના નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ છે કે ભારતની સંસ્કૃતિ અને સનાતન ધર્મનું અપમાન કરવું વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાનો એજન્ડા બની ચુક્યો છે. આ તે છે જેઓ 2જી ગોટાળામાં સંડોવાયેલા હતા. Shri @rsprasad addresses a press conference at BJP […]

ટ્વિટર વિવાદ પર સરકારની સ્પષ્ટતા, કોઇ પ્લેટફોર્મ બેન નથી કરવા માંગતા

સરકાર અને ટ્વિટર વચ્ચે વિવાદ અંગે બોલ્યા રવિશંકર પ્રસાદ કોઇપણ પ્લેટફોર્મ બેન કરવાનો કોઇ ઇરાદો નથી પરંતુ નિયમ તો નિયમ હોય છે, તેથી પાલન કરવું આવશ્યક નવી દિલ્હી: સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર વચ્ચે ચાલી રહેલા વિવાદ પર કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, સરકાર સપૂર્ણપણે તટસ્થ છે. જો કોઇ દેશના પીએમ […]

દિલ્હી સરકાર ઓક્સિજન પહોંચાડી નથી શકી અને રેશન હોમ ડિલિવરીની વાત કરી રહ્યા છે: રવિ શંકર પ્રસાદ

ઘરે ઘરે રાશન અંગે કેજરીવાલ સરકાર પર કેન્દ્ર સરકારે કર્યા શાબ્દિક પ્રહારો ઓક્સિજન ઘરે પહોંચાડી ના શક્યા અને રેશન હોમ ડિલિવરીની વાતો કરી રહ્યાં છો દિલ્હી સરકાર રેશન માફિયાઓના નિયંત્રણમાં છે નવી દિલ્હી: દિલ્હીની કેજરીવાલ સરકાર અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે આરોપ-પ્રત્યારોપ અને વિવાદ હવે જૂની બાબત બની ચૂકી છે. હાલમાં બંને વચ્ચે રેશનની હોમ […]

ભારત મોબાઇલ વિનિર્માણ ક્ષેત્રે ચીનને પછાડવા પ્રતિબદ્વ: રવિશંકર પ્રસાદ

દૂરસંચાર અને આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે ચીનને લઇને આપ્યું નિવેદન ભારતે મોબાઇલ ઉત્પાદન ક્ષેત્રે ચીનને પછાડવાનો લીધો છે સંકલ્પ આ માટે ભારત ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના થકી વૈશ્વિક કંપનીઓને આકર્ષિત કરી રહ્યું છે નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચેના સંબંધોમાં જોવા મળી રહેલી કડવાશ વચ્ચે દૂરસંચાર અને આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ભારતે ઉત્પાદન આધારિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code