1. Home
  2. Tag "RCB"

IPL: RCB અને CSKની મેચમાં સ્ટેડિયમમાં સર્જાયા રોમેન્ટીક દ્રશ્યો, યુવતીએ કેમેરાની સામે પ્રેમીને કર્યું પ્રયોઝ

મુંબઈઃ હાલ આઈપીએલ ચાલી રહી છે અને સ્ટેડિયમમાં ખેલાડીઓ રનનો વરસાદ કરી રહ્યાં છે. દરમિયાન RCB અને CSK વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યાં હતા. વાત જાણે એમ છે કે, સ્ટેડિયમમાં એક યુવતીએ ઘુંટણીએ બેસીને પ્રેમી યુવાનને પ્રયોઝ કર્યું હતું. આ દ્રશ્યો સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકોની સાથે ટીવી પરના પ્રેક્ષકો જોઈને ચોંકી ઉઠ્યાં હતા. […]

IPL 2022: દિનેશ કાર્તિક ફિનિશર નંબર-1 તરીકે ઝળક્યો, ત્રણ મેચમાં અણનમ 90 રન બનાવ્યાં

નવી દિલ્હીઃ ભારતમાં હાલ ક્રિકેટનો મહાકુંભ એટલે આઈપીએલ ચાલી રહ્યો છે અને દેશ-વિદેશના ખેલાડીઓ સ્ટેડિયમમાં પોતાનું શાનદાર પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો અનુભવી વિકેટ-કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક IPL 2022માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેમજ આરસીબી માટે દિનેશ કાર્તિક બેસ્ટ ફિનિશર તરીકે સામે આવી રહ્યો છે. આરસીબી તરફથી દિનેશ […]

IPL 2021 ઉપર કોરોનાનું સંકટઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ખેલાડી ડેનિયલ સૈમ્સ કોરોના સંક્રમિત

મુંબઈઃ ઈન્ડિયન પ્રિમીયર લીગ એટલે કે આઈપીએલની ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાજ જોઈ રહ્યાં છે. તેમજ વિવિધ ટીમના ખેલાડીઓએ  પણ આઈપીએલની પ્રેકટીસ કરી રહ્યાં છે. દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબીનો પ્લેયર ડેનિયલ સૈમ્સ સિરિઝના પ્રારંભ પહેલા જ કરોના સંક્રમિત થતા કેપ્ટન વિરાટ કોહલીને ઝટકો લાગ્યો છે. તાજેતરમાં જ આરસીબીના એક પ્લેયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code